Shreemad Bhagvat Saptah Prayan
From Friday 5th til Friday 12 October 2012
By Shree Chaganbhai Joshi
શ્રીમદૂ ભાગવતૂ સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરાયણ
સ્થળ: શ્રી હિંદુ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર. લેસ્ટર
વક્તા: શ્રી છગન ભાઈ જોષી
મુખ્ય યજમાન: શ્રી રમેશ ભાઈ જોષી પરિવાર
પોથી યાત્રા : તારીખ ૫.૧૦.૨૦૧૨ નારોજ બપોરના ૨.૩૦ વાગ્યે મુખ્ય યજમાન ના ઘરે થી મંદિરે પધારશે
કથા શ્રવણ: તારીખ ૫.૧૦.૨૦૧૨ થી તારીખ ૧૨.૧૦.૨૦૧૨ સુધી
દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧.૦૦ અને બપોર પછી ૩.૦૦ થી ૬.૦૦
ભોજન પ્રસાદ: કથા દરમ્યાન દરેક શ્રોતાજનોને બપોરના તથા સાંજના ભોજન પ્રસાદી લેવા આગ્રહ ભરી વિનંતિ છે.
વધુ માહિતી માટે મંદિરની ઓફીસમાં મળો અથવા ફોન કરો ૦૧૧૬ ૨૪૬૪૫૯૦
માંગલિક પ્રસંગો શુભ પ્રસંગો
પોથીયાત્રા: ૫.૧૦.૨૦૧૨ બપોરના ૨.૦૦ કલાકે
રામ જન્મ : ૮.૧૦.૨૦૧૨ ૧૨.૩૦ કલાકે
કૃષ્ણ જન્મ : ૮.૧૦.૨૦૧૨ સાંજના ૫.૩૦ કલાકે
અનકુટ,ગોવર્ધનપૂજા: ૯.૧૦.૨૦૧૨ બપોરના ૧૨.૩૦ કલાકે
રુકમણીવિવાહ: ૯.૧૦.૨૦૧૨ સાંજે ૫.૦૦ કલાકે
સુદામા આધ્યાન: ૧૦.૧૦.૨૦૧૨ બપોરના ૧૨.૩૦ કલાકે
હુંડીવાંચન: ૧૦.૧૦.૨૦૧૨ સવારના ૧૦.૩૦ કલાકે
હવનયજ્ઞ: ૧૨.૧૦.૨૦૧૨ બપોરના ૨.૩૦ કલાકે
દૈનિક યજમાન £ ૨૧
સાત દિવસ યજમાન £ ૧૦૧
રામજન્મ યજમાન £ ૧૦૧
કૃષ્ણજન્મ યજમાન £ ૧૦૧
રુકમણીજીવિવાહ યજમાન £ ૧૦૧
એક દિવસ ભોજન યજમાન £ ૧૦૧