Shreemad Bhagvat Gyan Yagna
From Thursday 26th September to Thursday 3rd October 2013
Daily 2pm til 6pm – Maha prasadi daily after evening Arti
Narrated by Acharya shree Chaganbhai Joshi
Katha Yajman: Mr Hashmukhbhia & Mrs Ranjanben Dabhi & Family
Everyone is invited
શ્રીમદ્ ભાગવદ્ જ્ઞાનયજ્ઞ
સ્થળ: શ્રી હિંદુ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર. લેસ્ટર
વક્તા: શ્રી છગન ભાઈ જોષી
પોથી યાત્રા : તારીખ ૨૬.૯.૨૦૧૩ નારોજ બપોરના ૨ વાગ્યે મુખ્ય યજમાન ના ઘરે થી મંદિરે પધારશે
કથા શ્રવણ: તારીખ ૨૬.૯.૨૦૧૩ થી ૩.૧૦.૨૦૧૩ સુધી
દરરોજ બપોરના ૨ થી ૬.૦૦ સુધી
ભોજન પ્રસાદ: કથા દરમ્યાન દરેક શ્રોતાજનોને સાંજના ભોજન પ્રસાદી લેવા આગ્રહ ભરી વિનંતિ છે.
વધુ માહિતી માટે મંદિરની ઓફીસમાં મળો અથવા ફોન કરો ૦૧૧૬ ૨૪૬૪૫૯૦
માંગલિક પ્રસંગો શુભ પ્રસંગો
હવનયજ્ઞ: ગુરુવાર તા. ૩-૧૦-૨૦૧૩૪-૬ વાગ્યા સુધી
દૈનિક યજમાન £ ૨૧
સાત દિવસ યજમાન £ ૧૦૧
રામજન્મ યજમાન £ ૧૦૧
કૃષ્ણજન્મ યજમાન £ ૧૦૧
રુકમણીજીવિવાહ યજમાન £ ૧૦૧
એક દિવસ ભોજન યજમાન £ ૧૦૧