Shree Ram Navami
Birthday of Lord Shree Ram to be celebrated on Thursday 2nd April 2020
Bhajan & Kirtan from 9am
Pooja – 11am
Shree Ram Birthday & Arti – 12 noon
Temple will be open all day.
Jay Shree Ram
શ્રી રામ જન્મોત્સવ
સર્વે ભકતજ નોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ ગુરુવાર તારીખ ૨-૪-૨૦૨૦ બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી દર્શન નો લાભ લઈ ને ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન ચાલુ રહેશે )
વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિરની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.
ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
શ્રી રામ જય રામ જય જય રામ