Shree Ram Navami 2012 શ્રી રામ જન્મોત્સવ

Shree Ram Navami
Birthday of Lord Shree Ram to be celebrated on Sunday 1st April 2012.


શ્રી રામ જન્મોત્સવ
સર્વે ભકતજ નોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ રવિવાર તારીખ, ૦૧ /૦૪ /૨૦૧૨ બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી  દર્શન નો લાભ લઈ ને  ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન ચાલુ રહેશે )
વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિર ની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.
ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામશ્રી રામ જય રામ જય જય રામ
Email: info@shreehindutemple.net
Facebook –info@shreehindutemple.net
Twitter – info@shreehindutemple.net
Google+ – info@shreehindutemple.net