SHREE RAM JAY RAM JAY JAY RAM, AKHAND RAM DHOON,
શ્રી રામ જય રામ જય જય રામ અખંડ રામ ધૂન
Sunday 13th November 2011
Shree Ram Jay Ram Jay Jay Ram
Hari No Chho ,Hari No Thaa, Hari Ne Gaa ,Hari Ne Vaa
Dear bhaktas , Family and friends
With the blessing of Param guru Hanmanji maharaj
12 HOURES RECITAL OF
“Shree Ram Jay Ram Jay Jay Ram”
This auspicious occasion is being Held at Leicester SHREE HINDU TEMPLE
ON SUNDAY 13th NOVEMBER 2011
You are cordially invited together with family and friends to attend this celebration
Bhojan Prashad will be served throughout this occasion
PROGRAMME: 9:00AM to 9:00PM
INVITATION BY: Prembhixujee Maharaj Prerit Ramdhun Mandal , LEICESTER
General Queries Contacts :Savdas Karavadra MOB.07791050012
Naresh Yadav MOB.07821282428
Venue :SHREE HINDU TEMPLE, 34 ST.BARANABAS ROAD , LEICESTER, LE5 4BD
Tel: 0116 2464590
Emil: info@shreehindutemple.net (WEBSITE) www.shreehindutemple.net
શ્રી રામ જય રામ જય જય રામ
સહષઁ જણાવવાનું કે પરમ ગુરૂ હનુંમાંનજી મહારાજની કૃપાથી બાર કલાક
શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની અખંડ રામ ધૂન રાખેલ છે
આ આધ્યાત્મિક પ્રસંગ નું આયોજન લેસ્ટર ના શ્રી હિંદુ મંદિર માં રાખેલ છે.
તારિખ ૧૩.૧૧.૨૦૧૧ રવિવાર ના સવારે ૯:૦૦ થી સાંજના ૯:૦૦ સુધી રાખેલ છે.
આપ સવઁ કુટુંબ પારિવાર તથા મિત્રમંડળ ને આ પ્રસંગમાં ભાગ લેવા
ભાવભીનું આમાંત્રણ પાઠવિયે છે. અને ભોજન પ્રસાદી બપોરના ૧:૦૦ વાગ્યે
આમંત્રિક……પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરીત
રામ ધૂન મંડળ લેસ્ટર સ્થળ: શ્રી હિંદુ મંદિર ૩૪ ,સેન્ટ બાર્નાબસ રોડ લેસ્ટર
Emil:info@shreehindutemple.net
Ram dhun 13 nov 2011