Shree Hanuman Jayanti
We are celebrating Shree Hanuman Jayanti on Saturday 16th April 2022
Hanuman Jayanti Poonam.
All devotees are invited to this auspicious event.
હનુમાન જયંતી
સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિરમાં શ્રી હનુમાન જયંતી નિમીતે તારિખ 16 – 04 – 2022 શનિવાર નાં દિવસે શ્રી હિંદુ મંદિરમાં 11 હનુમાન ચાલીસા રાખેલ છે.
જય સિયા રામ