Shiv Pujan – Shravan Mas 2017

Shree Shiv Pujan and Rudra Abhishek 2017

Shravan Mas – from Monday 24 July to Monday 21 August 2017

શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક –  ૨૪/૦૭/૨૦૧૭ થી  ૨૧/૦૮/૨૦૧૭

પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.

વાર/ Day તારીખ/ Date સમય/ Time
સોમવાર / Monday
૨૪/૦૭/૨૦૧૭ – 24/07/2017
સાંજના ૭:૩૦ થી ૯:૩૦ – 7:30pm til 9.30pm
સોમવાર / Monday
૩૧/૦૭/૨૦૧૭ – 31/07/2017
સાંજના ૭:૩૦ થી ૯:૩૦ – 7:30pm til 9.30pm
સોમવાર / Monday
૦૭/૦૮/૨૦૧૭ – 07/08/2017
સાંજના ૭:૩૦ થી ૯:૩૦ – 7:30pm til 9.30pm
સોમવાર / Monday
૧૪/૦૮/૨૦૧૭ – 14/08/2017
સાંજના ૭:૩૦ થી ૯:૩૦ – 7:30pm til 9.30pm
સોમવાર / Monday
૨૧/૦૮/૨૦૧૭ – 21/08/2017
Last Day of Shravan  Mas
સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી
All day special pooja

શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
maha-shivratri૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)

પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net