Shree Shiv Pujan and Rudra Abhishek 2016
Shravan Mas – from Wednesday 3rd August to Thursday 1st September 2016
શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક – ૩/૮/૨૦૧૬ થી ૧/૯/૨૦૧૬
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.
વાર/ Day | તારીખ/ Date | સમય/ Time |
સોમવાર / Monday |
૦૮/૦૮/૨૦૧૬ – 08/08/2016
|
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday |
૧૫/૦૮/૨૦૧૬ – 15/08/2016
|
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday |
૨૨/૦૮/૨૦૧૬ – 22/08/2016
|
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday |
૨૯/૦૮/૨૦૧૬ – 29/08/2016
|
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
ગુરુવાર/ Thursday
|
૦૧/૦૯/૨૦૧૬ – 01/09/2016
Last Day of Shravan Mas |
બપોરના ૨:૩૦ થી ૪:૩૦ – 2:30pm til 4.30pm સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)
પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net