Shree Shiv Pujan and Rudra Abhishek 2014
શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક ૨૦૧૪
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.
વાર/ Day | તારીખ/ Date | સમય/ Time |
સોમવાર / Monday | ૨૮/૦૭/૨૦૧૪ – 28/07/2014 | સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday | ૦૪/૦૮/૨૦૧૪ – 04/08/2014 | સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday | ૧૧/૦૮/૨૦૧૪ – 11/08/2014 | સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday | ૧૮/૦૮/૨૦૧૪ – 18/08/2014 | સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
સોમવાર / Monday | ૨૫/૦૮/૨૦૧૪ – 25/08/2014 Bank Holiday |
બપોરના ૨:૩૦ થી ૪:૩૦ – 2:30pm til 4.30pm for children only સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm |
શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)
પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net