Shiv Pujan – Shravan Mas 2013

Shree Shiv Pujan and Rudra Abhishek 2013

શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક ૨૦૧૩
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.

વાર/ Day તારીખ/ Date સમય/ Time
સોમવાર / Monday ૧૨/૦૮/૨૦૧૩ – 12/08/2013 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૧૯/૦૮/૨૦૧૩ – 19/08/2013 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૨૬/૦૮/૨૦૧૩ – 26/08/2013 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૦૨/૦૯/૨૦૧૩ – 02/09/2013 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
ગુરુવાર / Thursday ૦૫/૦૯/૨૦૧૩ – 05/09/2013 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm

શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
maha-shivratri૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)

પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net

Shravan-Mas-poster-2013