Janmashtami 2018 – Shree Krishna's Birthday

krishna2Aum Ganeshay Namah
Shree Krishna Birthday – Janmashtami Festival
Date: Monday 3 September 2018
Bhajan Kirtan all day

Shree Bal Krishna Pooja – 5pm 
Shree Krishna Birth – 6pm 
Arti – 7pm
Everyone is invited.
Jay Shree Krishna
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શ્રી ગણેશાય નમ:
કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી
સર્વ ધર્મપ્રેમી ભાઈ -બહેનો ને જણાવવાનું ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ નું પ્રાગટ્ય (જન્માષ્ટમી  નંદ મહોત્સવ) શ્રાવણવદ આઠમ તારીખ- ૧૪ / ૮ / ૨૦૧૭ સોમવાર સાંજના  સમય ૬:૦૦ વાગ્યે મંદિરમાં
ધામધૂમ થી ઉજવવામાં આવશે. તે દિવસ દરમ્યાન સતત – ભજન – કીર્તન નું આયોજન છે તેમજ માલપુળા-ખીર
પંજરી ની  પ્રસાદી અને પારણું જુલાવવાનો લાહવો  સર્વ ભક્તો લેશો .
સર્વ ભક્તોને આમંત્રણ છે.
શ્રી બાલકૃષ્ણ પૂજા = ૫:૦૦ વાગ્યે સાંજે
શ્રી કૃષ્ણ જન્મ     = ૬:૦૦ વાગ્યે સાંજે
મહાઆરતી        = ૭:૦૦ વાગ્યે સાંજે