લેસ્ટર હિંન્દુ મંદિર ખાતે અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રધ્ધા-સુમન અર્પણ
રાજકોટઃ અમરનાથ યાત્રાના ગુજરાતી યાત્રાળુ ઉપર થયેલ આતંકવાદી હુમલાના દિવંગત શ્રધ્ધાળુઓના આત્માની શાંતી અર્થે લેસ્ટર (યુ.કે.)ના હિન્દુ મંદિર ખાતે ગુજરાતી ભાઇ-બહેનોએ પ્રાર્થના સભા યોજી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા તે વખતની તસ્વીર. આ તકે ભારત વેલ્ફેર ટ્રસ્ટ (યુ.કે.) તથા શ્રી સમર્પણ ગૌશાળા ગોવર્ધન (વૃંદાવન)નાં પ્રતિનિધિઓ તથા